Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાંગ સાપુતારા થી વઘઇ માર્ગ પર નાનાપાડા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત ૩ ને ઈજાઓ…..

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ડાંગ ખાતેના સાપુતારા થી વઘઇ માર્ગ પર નાનાપાડા ગામ પાસે ટેમ્પો અને  ટ્રક સામ સામે અથડાતા ટેમ્પોના ચાલક સહિત 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી

ટ્રક નાસિક થી સુરત જઇ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી..
ઘટના માં ઘાયલ લોકો ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ અકસ્માત બાદ માર્ગ ને ખુલ્લો કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી…..

Advertisement

Share

Related posts

ઉમરપાડા આદિવાસી સમાજ યુવા કાર્યકરોએ વ્યારામાં આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર મુસ્લિમ યુવકને ફાંસી આપવાની માંગ કરી ઉમરપાડાનાં મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વર: નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રેઇન વોટર હર્વેસ્ટીંગ સેમીનાર યોજાયો હતો.

ProudOfGujarat

જયકર મહારાજ દ્વારા પોલીસકર્મી પર થયેલ હુમલાને વખોડતું ભીલીસ્તાન ટાઈગર સેના: ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!