Proud of Gujarat
FeaturedGujaratINDIA

બારડોલી ટાઉનહોલ ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલનો સત્કાર સમારંભ યોજાયો.

Share

આજરોજ બારડોલી ટાઉન હોલ ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ જિલ્લા, સુરત જિલ્લા અને તાપી જિલ્લાના ભાજપા આદિવાસી મોરચાના હોદ્દેદારો દ્વારા પુષ્પમાળા પહેરાવી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુંભાઈ વસાવા, નેત્રંગ તાલુકાના અગ્રણી માનસિંગભાઈ વસાવા, અગ્રણી રવજીભાઇ વસાવા સહિત ભાજપાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહીને સમારોહને સફળ બનાવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નોબેલ સ્ટીલ ખાતે 77 માં સ્વત્રંત દિવસની આન બાન શાન સાથે ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ ખોડીયાર માતાજીના મંદિરે હવન કથા અને માતાજીનું જાગરણ યોજાયુ.

ProudOfGujarat

વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા આજરોજ ધાર્મિક વિધી મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!