Proud of Gujarat
EducationFeaturedGujarat

ભરૂચની રૂંગટા વિદ્યાભવન અંગ્રેજી માધ્યમમા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની શુભ શરૂઆત.

Share

દિનેશભાઇ અડવાણી

સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન અંગ્રેજી માધ્યમની શાળામાં આજરોજ ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહની શુભ શરૂઆત થઈ હતી.આ અંગે સંસ્કાર ભારતી હોલમાં ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો.મીલીનભાઈ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.મેનેજીંગ ટ્રસ્ટી પુષ્પાબેન પટેલ પણ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને અન્ય ટ્રસ્ટીઓ,શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહી પ્રસંગને ખુબ જ ઉત્સાહથી વધાવી લીધો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી મધુ સિંગએ કર્યું હતું.

Advertisement


Share

Related posts

નડિયાદ : રોડની ધાર પર બેઠેલા બે યુવકોને કારના ચાલકે અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

ભરૂચ : વિશ્વ સ્તનપાન દિવસની રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ભાજપ પ્રમુખની વરણી મુદ્દે હાલ કાર્યકર્તાઓમાં જૂથવાદ વકર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!