Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

ભરૂચ બી-ડિવિઝન પોલીસ મથક ખાતે એક ઇસમે ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કર્યો..

Share

દિનેશભાઇ અડવાણી

જાણવા મળ્યા મુજબ ભરૂચના ડભોયાવાડ વિસ્તારમાં રહેતા ઇસ્માલભાઈ પાલેજવાળા નામના ઇસમે કોઇ ઝેરી દવા પી ને બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી ઉલ્ટીઓ કરી આપઘાત નો પ્રયાસ કરતા પોલીસ કર્મીઓ દ્વારા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.પ્રાથમિક મળતી જાણકારી મુજબ વ્યાજખોરો ના ત્રાસ થી કંટાળી આ ઇસમે આપઘાતનો પ્રયાસ કર્યાની આશંકા સેવાઇ રહી છે.હાલ સમગ્ર મામલે બી-ડિવિઝન પોલીસે ગંભીર હાલતમાં ઇસ્માઇલ પાલેજવાળા નામના ઇસમને સારવાર અર્થે પોલીસની ગાડીમાં સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા તેમજ વધુ તપાસ હાથધરી છે.

Advertisement


Share

Related posts

ગાંધીનગર-રાજયના પાટનગર ગાંધીનગરનો આજે ૫૪મો જન્મદિવસ…

ProudOfGujarat

ચેક રિર્ટન કેસમાં આરોપીને સજા ફટકારતી ભરૂચ કોર્ટ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો, ખેડૂતો રસાયણમુક્ત ખેતી તરફ વળ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!