Proud of Gujarat
FeaturedGujarat

લોકસભા ચૂંટણીને લઈ પાલેજ નગરમાં બી.એસ.એફ ની ફ્લેગમાર્ચ યોજાઈ.

Share

પાલેજ તા.૫-૦૪-૨૦૧૯

ભરૂચ તાલુકાના પાલેજ નગર ખાતે આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને બોર્ડર સિકયુરિટી ફોર્સનાં જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી.પાલેજ હાઇવે પોલીસ મથકે થી બી.એસ.એફ જવાનો સાથે સ્થાનિક પોલીસ અધિકારીઓ પાલેજમાં વિવિધ વિસ્તારો જેવા કે બજાર,રેલવેસ્ટેશન,ઝંડાચોક વિસ્તારમાં થઈ બજાર પાછળના બેંકરોડ વિસ્તાર થઈ હાઇવે પરત ફર્યા હતાં.બી.એસ.એફ જવાનોની નગરના માર્ગો ઉપરની ફ્લેગ માર્ચથી લોકો પ્રભાવિત થયાં હતાં.

Advertisement

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

રાજ્યમાં માસ્કનાં દંડને બદલે માસ્ક પહેરવા જનતાને સજાગ કરવા જરૂરી.

ProudOfGujarat

તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈ : દેશી જાતની પશુ જાતોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ

ProudOfGujarat

નડિયાદ તાલુકાના પીપળાતા ગામનાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!