પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના શક્તિનગર સોસાયટીમાં રહેતા વસંતભાઈ ઠાકોરભાઈ સવારના અગિયાર વાગ્યાના ગાળામાં એમના પત્ની સાથે બહાર ગયા હોય અને બે વાગ્યા જેવું પરત ઘરે આવતા તેમના દરવાજાનું તાળું તૂટેલુ હતું અને કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગયું હોય જેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ ને કરતા શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY