Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં ૧૪ એપ્રીલ અગ્નિશમન સેવા દિન ની ઉજવણી કરતા ફાયર વિભાગ ના કર્મીઓ.શહેર ના માર્ગો ઉપર રેલી યોજી ભારે આકર્ષણ ઉભું કર્યું હતું……..

Share

ભરૂચ શહેર માં ૧૪ એપ્રીલ ને ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિન ની ઉજવણી ના ભાગરૂપે અગ્નિ ને રોકવાના ફાયર બંબા ઓનું પ્રદર્શન શહેર ના વિવિધ મુખ્ય માર્ગો ઉપર યોજાયું હતું.અગ્નિશમન સેવા દિન નિમિત્તે ભરૂચ નગર પાલિકા ના ફાયર બંબા ઓને દુલ્હન ની જેમ સજાવટ કરી શહેર ના માર્ગો ઉપર થી પસાર થતા સહેરીજનો માં આકર્ષણ નું કેદ્ર ઉભું કર્યું હતું…………

Share

Related posts

અંકલેશ્વરમાંથી ગુમ થયેલા 17 વર્ષીય કિશોરનો મૃતદેહ નર્મદા કિનારે મળતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કક્ષાના 75 માં સ્વાતંત્ર્ય સંગ્રામની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર ઉજવણી, જાણો કેટલા લોકો થઈ શકશે હાજર.

ProudOfGujarat

વડોદરા કલેક્ટર કચેરી ખાતે સૈનિક કલ્યાણ અર્થે ફાળો આપનારને કરાયા સન્માનિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!