Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં ૧૪ એપ્રીલ અગ્નિશમન સેવા દિન ની ઉજવણી કરતા ફાયર વિભાગ ના કર્મીઓ.શહેર ના માર્ગો ઉપર રેલી યોજી ભારે આકર્ષણ ઉભું કર્યું હતું……..

Share

ભરૂચ શહેર માં ૧૪ એપ્રીલ ને ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિન ની ઉજવણી ના ભાગરૂપે અગ્નિ ને રોકવાના ફાયર બંબા ઓનું પ્રદર્શન શહેર ના વિવિધ મુખ્ય માર્ગો ઉપર યોજાયું હતું.અગ્નિશમન સેવા દિન નિમિત્તે ભરૂચ નગર પાલિકા ના ફાયર બંબા ઓને દુલ્હન ની જેમ સજાવટ કરી શહેર ના માર્ગો ઉપર થી પસાર થતા સહેરીજનો માં આકર્ષણ નું કેદ્ર ઉભું કર્યું હતું…………

Share

Related posts

શાંતિ અને સલામતી સાથે સ્નેહભર્યા માહોલમાં નવું વર્ષ પસાર થાય એજ અભ્યર્થના : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

ગુમ થયેલા સ્વામી હરિહરાનંદને નાસિકથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર હોલ માં યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર મારો અધિકાર ફ્રોમ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!