Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર ના મુખ્ય સ્ટેશન રોડ થી લઇ એમ જી રોડ સહીત ના માર્ગો ઉપર થી દબાણો દૂર કરતા દબાણ કર્તાઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો……..

Share

 

::-ભરૂચ શહેર ના મુખ્ય માર્ગ જેવા કે સ્ટેશન રોડ પાંચબત્તી.એમ જી રોડ સહીત ના મુખ્ય માર્ગો ઉપર દબાણ કર્તાઓ દ્વારા  કરવામાં આવેલ  બેફામ દબાણ ને પાલિકાના કર્મીઓએ અચાનક ઢસી જઇ દબાણો દૂર કરતા ફફડાટ વ્યાપી ગયો હતો…….
શહેર ના માર્ગો ઉપર દબાણ કરતા તત્વો ના કારણે ભારે ટ્રાફિક જામ ની સ્થીતી નું નિર્માણ થતું હતું જયારે આજ રોજ પાલિકા ની ટિમ દ્વારા મુખ્ય રસ્તા પર ના દબાણો દૂર કરતા વાહન ચાલકો એ હાસ્કારો અનુભવ્યો હતો સાથે પાલિકા નું તંત્ર દર બે દિવસે આ પ્રકાર ની કામગીરી કરે તો શહેર માં દબાણ કરતા તત્વો ઉપર કંઇક અંશે કાબુ આવી શકે તે પ્રકાર ની ચર્ચા આ પ્રકાર ના પાલિકા ના અભિયાન બાદ થી લોકો માં ટોક ઓફ ધી ટાઉન બની હતી………..
Advertisement

Share

Related posts

હાલોલમાં બિસ્માર રસ્તાને લઇને આમ આદમી પાર્ટીનુ તંત્રને આવેદન.

ProudOfGujarat

ભરૂચથી વડોદરા તરફ જતી બોલેરો પીકઅપ ગાડીમાંથી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

દમણ દરિયા કિનારે 2 યુવકોને ડૂબતા રેસ્કયુ કર્યા બાદ દરિયા કિનારે પ્રવાસીઓને ન્હાવા પર જિલ્લા કલેકટરે પ્રતિબંધ લગાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!