Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

પેટનના બોનેત પર સાત વષૅના બાળકનું નીચે પટકાતા અને ટ્રેકટરના પૈંડા નીચે આવતા ગંભીર ઈજાના પગલે નીપજેલ મોત.

Share

          ભરૂચ નજીક ઓસારા રોડ પર આવેલ હનૂમાનદાદાનાં મંદિર પાસે ટ્રેકટર ચાલકે ફુલ ઝડપે અને ગફલત ભરી રિતે ટ્રેકટર હંકારતા બૉનેત પર  બેથેલ  સાત વષિય બાળક નીચે પતકાતા ટ્રેકટરના પૈંડા નીચે આવી જતા ગંભીર રીતે તેનું ઘટના સ્થ્ળે મોત નીપજ્યું હતું.

          આ બનાવની વીગત જોતા ભરૂચ નજીક હનૂમાનદાદાનાં મંદિર પાસે ઓસારા રોડ પર ટ્રેકટર નંબર GJ 16 cb 3472 ચાલકે ગફલત ભરી રિતે ટ્રેકટર હંકારતા બૉનેત પર  બેથેલ  સાત વષિય બાળક તુલસીરામ મકવાણા નીચે પટકયો હતો. જે ટ્રેકટર નીચે આવી જતા ગંભીર ઈજાના પંગલે તેનું મોત નીપજ્યં હતું. આ બનાવ અંગે સી ડીવિજન પોલિસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નડિયાદના ટુડેલ પાસે અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનુ મોત.

ProudOfGujarat

રાજકોટમાં કિસાન અગ્રણી ઉપર થયેલા અત્યાચારનાં વિરોધમાં ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી.

ProudOfGujarat

ભરૂચની પુષ્પકુંજ સોસાયટીના કોમન પ્લોટમાં રાત્રે 8 વાગ્યે ગુરૂવારે રાવન દહન કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!