Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ત્રણ વર્ષ થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતો ભરૂચ પેરોલ સ્કોર્ડ …….

Share

પોલીસમહાનિરીક્ષક સા.શ્રી.વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિકક્ષક સા.શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જીલ્લા ના નાશતા ફરતા આરોપી પકડવાની ઝુંબેશ દરમિયાન પો.આઈ.શ્રી એન ડી ચૌધરી નાઓને મળેલ બાતમી ના આધારે જી આઈ ડી સી પો.સ્ટે ગુ.માં નાસતા ફરતા ફારૂક ઉર્ફે ઈબ્રાહીમ હારૂન રસીદ સેયદ તથા ચેતન વામન લકડું આહિરે (મરાઠી) બને રહે સુરત નાઓ ને તારીખ ૧૭/૦૪/૨૦૧૮ ના કલાક ૨૦.૧૫ વાગે અંકલેશ્વર જી આઈ ડી સી પિકપ બસ સ્ટેન્ડ નજીક થી ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે જી આઈ ડી સી પો.સ્ટે માં સુપ્રત કરવાના આવ્યા હતા …..

Advertisement

Share

Related posts

કરજણમાં કરિયાણાની દુકાને ગ્રાહકોની ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાતાં તંત્ર દ્વારા દુકાનને સીલ કરાઈ હતી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 25 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1379 પર પહોંચી.

ProudOfGujarat

ભરૂચના ઓમકાર નાથ હોલ ખાતે વિકાસ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!