Proud of Gujarat
GujaratFeaturedINDIA

સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ પરપ્રાંતીય સામે સ્થાનિકોએ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી ગેરકાયદેસર ઉભી કરાયેલ દુકાનો દૂર કરવા માંગણી કરી હતી…

Share

-ભરૂચ જીલ્લા ના દહેજ ચોકડી પર આવેલ સર્વે નંબર ૬૮૦ માં નવી શરત ની જમીન છે પરંતુ તેમાં આસરે ૬૦ જેટલી પતરાની દુકાનો બનાવી છે…અને ૬૦ જેટલી દુકાનો ના સંચાલકો કોઈ પણ જાત નો વેરો ભરતા નથી અને તમામ દુકાનો ગેરકાયદેસર હોય પરપ્રાંતીય દુકાનો ને ભાડે આપી કમાણી કરી રહ્યા છે જેથી સ્થાનિક ગ્રામજનો સાથે અન્યાય થતો હોય ત્યારે ગામ ના આગેવાન કિશોરસિંહ રણા તથા પ્રવીણ સિંહ રણા ના અધ્યક્ષ સ્થાને પરપ્રાંતીયો ગેરકાયદેસર દુકાનોનો વહીવટ કરી તગડી કમાણી કરતા હોવાના આક્ષેપો સાથે ગ્રામ જનો એ ભરૂચ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી તમામ ૬૦ જેટલી ગેરકાયદેસર દુકાનો દૂર કરવાની માંગણી કરી હતી…….

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા બાદ વરસાદી છાંટા વરસ્યા.

ProudOfGujarat

નડિયાદ : ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન ખાતે યોજાશે પ્રજાસત્તાક દિન

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં જુની તરસાલી ગામે ખાણ ખનીજ વિભાગની રેઇડ, બિનઅધિકૃત રેતીનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!