Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચોમાસાની ઋતુ બેસવા જઇ રહી છે ત્યારે ભરૂચ જીલ્લા ના વાલિયા તાલુકા ખાતેના વડફળીયા ગામમાં મોર નુત્ય કરતો નજરે પડ્યો હતો……

Share

આગામી દિવસો માં વરસાદ ના એંધાર વર્તાઈ રહ્યા છે ત્યારે વરસાદ ને રાષ્ટ્રીય પક્ષી મોર પોતાના મધુર ટહુકા થી જાણે વરસાદ ને આવકારી રહ્યા હોય તેમ વાલિયા તાલુકા ના વડફળિયા ગામ માં રાષ્ટ્રીય પક્ષી મોર એ વહેલી સવાર થી મોર ના ટહુકા થી ખેડૂતો માં આનંદ ની લાગણી છવાઈ જવા પામી હતી…..
તો બીજી તરફ મોર ના ટહુકા સાંભળી મોર ના કળા અને નુત્ય રજૂ કરતા લોકો પણ ઉમટી પડ્યા હતા અને વરસાદ ની આશાઓ વ્યક્ત કરવા સાથે મોર ની કળાને કેમેરા માં કંડાળી લઇ ચોમાસા ના આગમન પહેલા સર્જાયેલ મોર ની કળા નો આનંદ માળવાનો લાહવો માળ્યો હતો……

Share

Related posts

ગાંધીજી સતત પ્રવાસ કરતા અેટલે લોકો પત્ર પર સરનામાની જગ્યાએ લખતાં… ગાંધીજી, જ્યાં હોય ત્યાં

ProudOfGujarat

રાજપીપળાની નિઝમશાહ બાવાની દરગાહ ખાતે હજારો અકિદતમંદોએ નિયાઝનો લાભ લીધો.

ProudOfGujarat

ગાંધીનગર બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!