Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ ઝઘડિયા ના વાઘપરા ગામ નજીક હાઇવા ટ્રકે મોટરસાયકલ સવાર ને અડફેટે એક નું મોત તેમજ અન્ય એક ને ઈજાઓ પહોંચી હતી

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના ઝઘડિયા તાલુકા ના ઉમલ્લા નજીક આવેલ વાઘપરા ગામ પાસે હાઇવા ટ્રક ના ચાલકે ગફલત ભરી રીતે પુરઝડપે હંકારી મોટરસાયકલ સવાર ને ઇશ્મો ને અડફેટે લેતા મોટરસાયકલ સવાર અમીનુદિન બદરૂદ્દીન શેખ ઉ.વ ૩૧ નાઓ નું ગંભીર ઈજાઓ ના કારણે મોત નીપજ્યું હતું તેમજ મોટરસાયકલ પર સવાર અન્ય એક ઈશમ ને ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ હાઇવા ટ્રક નો ચાલક ટ્રક ને ઘટના સ્થળ ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો જયારે બીજી તરફ સમગ્રભવ બનાવ અંગે ઉમલ્લા પોલીસે અકસ્માત મોત અંગે નો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

Share

Related posts

ગુજરાતની ચૂંટણી દરમિયાન વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા.

ProudOfGujarat

રાજપીપળા : સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ગરમી બાદ રાત્રે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

કરજણ તાલુકાના કુરાલી ગામમાં ઘરના વાડામાં આગ લાગતા દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!