Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ ના મહંમદ પુરા સર્કલ નજીક આવેલ મોબાઇલ શોપમાં ચોરી-હજારોની મત્તા ઉપર હાથફેરો,ઘટના સીસીટીવી કેમેરામાં કેદ .

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના મહંમદ પુરા વિસ્તારમાં સર્કલ નજીક આવેલ દહેગામ મોબાઇલ શોપમાં તસ્કરોએ ત્રાટકી ૨૦ હજારની રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન મળી અંદાજીત ૭૦ હજાર જેટલની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ચકચાર મચી હતી.મોબાઇલ શોપમાં બનેલ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી,હાલ સમગ્ર મામલા અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવવાની તજવીજ હાથ ધરાઈ છે.

Advertisement


Share

Related posts

સુરતના ભાગળ રોડ ઉપર આવેલા શોપીંગ સેન્ટરમાં ઘડિયાળની દુકાનમાં આગ લાગી.

ProudOfGujarat

વડોદરા-નવરચના સ્કૂલની ફરીથી મનમાની-નવરચના સ્કૂલ દ્વારા 3 બાળકને અન્યાય કરાયો…??

ProudOfGujarat

ભરૂચના નવનિર્મિત માતરીયા તળાવનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદહસ્તે લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!