Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા 255મી બુક લવર્સ મીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા 255મી “બુક લવર્સ મીટ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ RCC હોલ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પુસ્તકોના શોખીન લોકો ઉપસ્થિત રહ્યા હતા.બુક લવર્સ મીટ કાર્યક્રમમાં લેખક દક્ષેશ ત્રિવેદી દ્વારા રચિત ” Yes I Meet Maruti ” પુસ્તક વિશે માહિતી આપવામાં આવી હતી.રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિક આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પુસ્તકોના શોખીન લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ નવા પુસ્તકો વિશેની અવનવી વાતો જાણી હતી.

Advertisement


Share

Related posts

ઝઘડિયાના પીપદરા ગામ ખાતે થયેલ યુવકના અપહરણ મામલે ગણતરીના સમયમાં આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

રાજકોટ-કરણપરા વિસ્તારમાં બની ચિલઝડપની ઘટના સોના- ચાંદીનો વેપાર કરતા વેપારીના હાથમાંથી થેલો ઝૂટવી 20 કિલો ચાંદી અને 1.5 તોલાના ઘરેણા લઈ 3 બાઈક સવાર ફરાર….

ProudOfGujarat

ભરૂચ : રામનવમી નિમિત્તે તવરાથી ઝનોર સુધી બાઈક રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!