Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ: જાયન્ટસ ભૃગુ સહેલી ગ્રુપ દ્વારા સહાય અર્થે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

જાયન્ટસ ભૃગુ સહેલી ગ્રુપ તરફથી જુના તથા નવા સાડી,પેન્ટ-શર્ટ, ડ્રેસ વગેરે કપડાનું દુબઈ ટેકરી વિસ્તારના ગરીબ બહેનો તથા ભાઈઓને કાપડ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.કાર્યક્રમમાં ભૃગુ સહેલીના પ્રમુખ જ્યોતિબેન પટેલે સૌનું સ્વાગત કર્યું હતું અને જાયન્ટ્સ ગ્રુપના ફેડરેશન પ્રમુખ અશોકભાઈએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.ભૃગુ સહેલીના નીતાબેન,જાહન્વીબેન, નયનાબેન વગેરે મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા.કાર્યક્રમના અંતમાં મંદિરના વ્યવસ્થાપક રણછોડભાઈએ સૌનો આભાર માન્યો હતો.

Advertisement


Share

Related posts

ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં પ્રદર્શન.

ProudOfGujarat

શોખની કિંમત મોંઘી પડી : ભરૂચમાં AAP નેતા અને તેના મિત્ર સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડિઝલનાં ભાવ વધારાનો વિરોધ કરતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!