Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-વાગરાના ચાંચવેલ ગામ નજીક ની સીમમાં ઝાડ પર યુવક,યુવતીની લટકતી હાલતમાં લાશ મળતા ચકચાર…

Share

દિનેશભાઇ અડવાણી

ઘટના અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલા ખેતરમાં ઝાડ પર લટકતી હાલતમાં એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.હાલ આ યુવક,યુવતી પ્રેમી પંખીડા છે કે કેમ અથવા તો ક્યાં કારણોસર ફાંસો ખાધો તેવી તમામ બાબતોને ધ્યાન ઉપર લઇ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે.

Advertisement


Share

Related posts

કેનોય વોટર પ્લાન્ટના સંચાલકને 6 મહિનાની કેદ, 10 લાખનો દંડ મિત્ર પાસેથી લીધેલાં 5 લાખ પરત ન કરતાં ચાલેલાં કોર્ટ કેસમાં ચુકાદો

ProudOfGujarat

ખેડા જિલ્લાના કપડવંજ અને નડિયાદના ૨૪ જેટલાં આગેવાનો અને ૧૫૦ જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!