Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા સરકારી સંઘ ના ઉપક્રમે સહકાર સપ્તાહની ઉજવણી કરવામા આવી

Share

ભરૂચ જિલ્લા સહકારી સંઘ ના ઉપક્રમે સહકારી બેંકના સભા ખંડ ખાતે સહકારી સપ્તાહની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે સહકારી બેંકના પ્રમુખ અરૂણ સિંહ રણા તેમજ રજનીકાંત રાવળ અને અન્ય સહકારી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બેંકના પ્રમુખ અરૂણ સિંહ રણા એ જણાવ્યુ હતુ કે ભરૂચ જિલ્લા ના વિકાસમા સહકારી સંસ્થાઓનો સિંહ ફાળો રહેલ છે. મહિલા ઓના વિકાસમા પણ સહકારી સંસ્થાઓએ ફાળો આપેલ છે. સમયની માંગ એ છે કે સહકારી સંસ્થાઓ નો ઉત્તરો-ઉત્તર વિકાસ થવો જોઈએ. આ પ્રસંગે વિવિધ સહકારી સંસ્થાના અગ્રણીઓ એ પણ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગની પ્રશંસનીય કામગીરી..જાણો.

ProudOfGujarat

ઝઘડીયા : શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીમાંથી એચસીએલ ભરેલ ટેન્કરનું મુલદ અને ગોવાલી ગામ વચ્ચે ટાયર ફાટતા ટેન્કર પલટી મારી ગયુ હતું.

ProudOfGujarat

ભરૂચમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, કૂચ પહેલાં જ પોલીસે આગેવાનો-કાર્યકરોની અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!