Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ લિંકરોડ ઉપર એસ.બી.આઈ. બેન્ક નજીક લાખો રૂપિયાની ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થતા ચકચાર.

Share

આજરોજ બપોરના સમયે નારાયણરાવ વસંતરાવ ગોઠ જેઓ કોઈ કામ અર્થે ભરૂચના લિંક રોડ સ્થિત એસ.બી.આઈ. બેન્ક ખાતે આવ્યા હતા તે દરમિયાન તેઓ પાસેની થેલીમાં રહેલ 3 લાખ જેટલા રોકડાં રૂપિયાની નઝર ચૂકવી ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જેની જાણ નારાયણરાવને તથા તેઓએ પોલીસનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. આ બાબતે પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપર આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં પાલિકાની શાળાના પ્રિન્સિપાલે શિક્ષકને નોટિસ વગર કાઢી દેતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો

ProudOfGujarat

ભરૂચ : અસનાવી ગામ નજીક ઉભેલ ટ્રક સાથે મોટરસાયકલ અથડાતા ચાલકનું મોત…

ProudOfGujarat

રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ : ક્રાઇમ બ્રાન્ચ ACP ના ઘરે આવેલા મહેમાનના ગળામાંથી સોનાનો ચેન ખેંચી ગયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!