Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં પાલિકાની શાળાના પ્રિન્સિપાલે શિક્ષકને નોટિસ વગર કાઢી દેતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો

Share

સુરતમાં મનપા સંચાલિત સુમન શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકને પ્રિન્સિપાલ દ્વારા કાઢી મૂકતા વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ શાળાના કેમ્પસમાં જ વર્ગની બહાર બેસીને વિરોધ નોંધાયો છે.

પાંડેસરાના નાગસેનનગરમાં ચાલતી સુમન શાળામાં વિદ્યાર્થીઓએ આજે શાળામાં હોબાળો મચાવી દીધો હતો. ઉડિયા માધ્યમમાં ભણાવતા શિક્ષકને એકાએક જ કાઢી મૂકતા વિદ્યાર્થીઓએ સરને પરત લાવવા માટે માંગણી કરી હતી. છેલ્લા પાંચ વર્ષથી વિભૂતિ નામના શિક્ષક સુમન શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા. શાળાના પ્રિન્સિપાલ દ્વારા તેમને કાઢીને અન્ય એક શિક્ષિકાને વિદ્યાર્થીઓને ભણાવવા માટે બોલાવતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.

Advertisement

Share

Related posts

આછોદ ગામ પાસે ટેન્કરની ટક્કરે બાઇક સવાર એક યુવાનનું મોત, એક ગંભીર

ProudOfGujarat

રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી દારૂનો જથ્થા સાથે પોલીસ એક આરોપીની અટક કરી

ProudOfGujarat

પ્રથમ દિવસે પંચમહાલ જિલ્‍લાના ૨૦ ગામોમાં એકતા યાત્રા યોજાઇ ગ્રામજનોનો વ્‍યાપક પ્રતિસાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!