Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનોના દબાણોને દૂર કરાયા.

Share

ભરૂચ નગરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાંથી દ્વિચક્રી વાહનો કે જે રસ્તા ઉપર વાહન વ્યવહાર માર્ગને અડચણરૂપ હોય જેથી કરી આવા વાહનોને ટોઈંગ કરી ઊંચકી લેવાયા હતા.

આજરોજ વહેલી સવારથી જ ભરૂચ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા મુખ્ય રસ્તાઓ ઉપર લોકો દ્વારા આડેધડ પાર્કિંગ કરાયેલા દ્વિચક્રી વાહનોને ઊચકી લેવાયા હતા. આશરે 50થી વધુ મોટરસાઈકલ ડિટેઈન કરી ભરૂચ શહેર સીટી પોલીસ મથક ખાતે જમા કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા : વેગનપુર પાસે ચાઇનીઝ દોરીના ફીરકા સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

જીઇબી દ્વારા ઝાડેશ્વર રોડ પરની ભોલાવ વિસ્તારની સોસાયટીઓમાં શનિવારે વીજકાપ રહેશે

ProudOfGujarat

સુરત જિલ્લામાં ૯૧ કોંગ્રેસી કાર્યક૨ો એ પૂર્વ કેબીનેટ મંત્રીના હસ્તે ભાજપાનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!