Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર પ્રેસ ક્લબ દ્વારા આજરોજ અંકલેશ્વર ખાતે સભ્યો ના જન્મદિન નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

Share

વીઓ : અંકલેશ્વર ના સ્થાનિક પત્રકારો નો સમૂહ પ્રેસ કલબ દ્વારા નવેમ્બર માસ દરમ્યાન ચાર જેટલા પત્રકારો નો જન્મદિન હોય વૃક્ષા રોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ફિલ્ટરેશન પ્લાન્ટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માં સ્થાનિક પત્રકારો ઉપસ્થિત રહી વૃક્ષો નું વાવેતર કર્યું હતું.
આજરોજ અંકલેશ્વર ના પત્રકાર પ્રવીણ તેરૈયા નો જન્મ દિવસ ના દીને યોજાયેલ વૃક્ષા રોપણ કાર્યક્રમ માં આ માસ માં જન્મેલ પત્રકારો ઐયાઝ શેખ, જીતુ મહિડા તેમજ દેવાનંદ જાદવ દ્વારા પણ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઉજ્જિવન સ્મોલ ફાયનાન્સ બેંકએ વ્યક્તિગત લોન પૂરી પાડવા માટે નીરા (NIRA) ની સાથે ભાગીદારી કરી.

ProudOfGujarat

કચ્છ: ગુજરાતના ગૌરવને ડાઘ લગાવતી ધૃણાસ્પદ ઘટના! અંધશ્રદ્ધાના નામે પરિવારના 6 સભ્યોના હાથ ઉકળતા તેલમાં નંખાવ્યા

ProudOfGujarat

આમોદ અનમોલ શોપિંગમાં બોગસ ચૂંટણી કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!