Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની SRICTને સતત બીજી વાર બેસ્ટ સ્ટુડન્ટ ચેપ્ટરનો એવોર્ડ પ્રાપ્ત થયો.

Share

અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ શ્રોફ રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી-SRICTને સતત બીજી વાર બેસ્ટ સ્ટુડન્ટ ચેપ્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

SRICTના ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ એન્જિનિયર્સ ચેપ્ટરને અંબુજા બેસ્ટ ચેપ્ટર એવોર્ડ એનાયત થયો છે. જે જલંદર ખાતે યોજાનાર કેમકોન-2018માં અર્પણ થવા જઈ રહ્યો છે. અત્રે નોંધનીય છે કે સતત બીજીવાર SRICTને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઇન્સ્ટિટ્યૂટના ઉજ્વળ પ્રદર્શન બદલ ટ્રસ્ટીગણ તેમજ આચાર્યએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. SRICTના કેમ્પસમાં પણ આ એવોર્ડના પગલે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝમાં આનંદ અને ગર્વની લાગણી ફેલાઈ જવા પામી છે.

Advertisement

Share

Related posts

સ્થાનિક આદિવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત ભવનમાં ટિકિટ બારી પર કામ કરતા નોકરીમાંથી છૂટા કરતા થયો વિવાદ.

ProudOfGujarat

ભરૂચ : 212 વર્ષથી ઉજવાતા મેઘરાજા અને છડી ઉત્સવનો કોરોના ગાઈડલાઇન સાથે તા.29 થી પ્રારંભ, જાણો શું છે દંતકથા.

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ખાતે વહેલી સવારથી DGVCL ની ટીમોનાં દરોડા, પોલીસ બંદોબસ્ત વચ્ચે થયું વીજ કનેકશનોનું ચેકીંગ…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!