Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી જિલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

Share

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા, વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પોલીસ સ્ટાફના માણસો સાથે ઝઘડીયા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે નવસારી રૂરલ પો.સ્ટે.ગુ.ર.નં. III 715/2018 પ્રોહી.એક્ટ.કલમ 65એ,ઈ,81,98(2) મુજબના ગુનાના કામનો નાસતો-ફરતો આરોપી વિશાલ મહેન્દ્ર પટેલ. રહે; ઝઘડીયા નાને પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડી તા. 29-11-2018ના રોજ 15:30 કલાકે CRPC કલમ-41(1) આઈ. મુજબ ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આરોપીને ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા ASP વિશાખા ડબરાલ અને વિકાસ સુંડાને SP રેન્કમાં બઢતી આપવામાં આવતા ભરૂચ SP કચેરી ખાતે Pipping Ceremony યોજાઈ.

ProudOfGujarat

ગુજરાતમાં વેકશીનેશનનો આંક 10 કરોડ થતાં ભરૂચ ખાતે ઉજવણી.

ProudOfGujarat

ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધીના મુખ્ય માર્ગ પર મોટા મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!