Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં ઉભેલા ટેમ્પામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ.

Share

બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના મહંમદપુરા વિસ્તારમાં આવેલ શેઠ કોમ્પ્લેક્ષ નજીક એક છોટા હાથી ટેમ્પો પાર્ક કરવામાં આવ્યો હતો.જેમાં કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલીકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આગ લાગવાની સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા ન પામી હતી.

Advertisement

Share

Related posts

નોરા ફતેહી રાહુલ મિશ્રાના વસંત/ઉનાળા 2026 ના ડેબ્યૂમાં વૈશ્વિક ગ્લેમરનો છાંટો લાવીને બધાની નજર મોહિત કરી

ProudOfGujarat

ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી 3 બની 2020 ની સૌથી સફળ ફિલ્મ.

ProudOfGujarat

અંકલેશ્વર : પાનોલી જીઆઇડીસીની સોલ્વે સ્પેશિયાલીટી ઇન્ડિયા પ્રા.લિમિટેડ દ્વારા શ્રી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને 3 વેન્ટિલેટર અર્પણ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!