Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના મુખ્ય માર્ગ ઉપર પાંચબત્તી નજીક પાનમ પ્લાઝા ની બાજુ ના ખુલ્લા પ્લોટ માં  અચાનક ભીષણ આગ લાગવા થી ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

Share

                               
     બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ શહેર ના પાંચબત્તી વિસ્તાર માં આવેલ પાનમ પ્લાઝા શોપીંગ ની બાજુ માં આવેલ ખુલ્લા પ્લોટ માં સૂકા ઘાસ ચારા માં અચાનક ભીષણ આગ લાગતા સ્થળ ઉપર  ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…..
ઘટના અંગે ની જાણ ફાયર ના લાશ્કરોને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગ ને કાબુ માં લેવાના પ્રયત્નો હાથધર્યા હતા જેમાં ગણતરી ના સમય માં આગ ઉપર કાબુ મેળવાયો હતો.ઘટના ના પગલે મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક ના દ્રશ્યો એક સમયે સર્જાયા હતા જોકે આગ ક્યાં કારણોસર લાગી છે તે હાલ માં જાણી શકાયું નથી ………

Share

Related posts

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 20 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2283 થઈ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાએ શક્તિનાથ ફુડકોર્ટમાં ગંદકી કરનારાઓએ નોટીસ ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!