Proud of Gujarat
GujaratFeaturedINDIA

નોટબંધી ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય ની સહકારી બેંકો માં મોટું કૌભાંડ કરાયા હોવાના આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું……

Share

-આજ રોજ ભરૂચ શહેર ના સ્ટેશન વિસ્તાર ખાતે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ..યુથ કોંગ્રેસ ના કાર્યકરોએ આક્ષેપો કર્યા હતા કે નોટબંધીના સમયગાળામાં અમદાવાદ જીલ્લા સહકારી બેંક (ગુજરાત રાજ્યની સહકારી બેંકો )માં માત્ર 5 દિવસ માં હજારો કરોડો રુપીયા જમા થયા આ એક મોટું કૌભાંડ છે…..
જેના વિરોધમાં ગુજરાત પ્રદેશ યુવક કોગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં સોમવાર ના રોજ એક આશ્ચર્યજનક વિરોધ ભારે સુત્રોચાર કરી પૂતળા દહન કરવા જતા પોલીસે પૂતળા નું દહન કરતા પહેલા જ પૂતળા નો કબ્જો લઈ લીધો હતો….

Share

Related posts

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પ્રધાનમંત્રીનો સ્વસહાયતા જુથોના મહિલા સભ્યો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આદિવાસીઓની જમીનો જશે ને ઉદ્યોગપતિઓ કમાણી કરશેઃ છોટુ વસાવા

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં પુનઃ બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!