Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં ૧૨ કલાકમાં ૧૦ ઈંચ વરસાદે “લકવાગ્રસ્ત “તંત્રને દોડતૂ કર્યુ..

Share

 

(કાર્તિક બાવીશી ) વલસાડમાં મેધમહેરથી તંત્રને આડશ ખંખેરવી પડી છે વલસાડમાં લોકોએ ખુબજ હેરાન થવું પડ્યું છે એ માત્ર તંત્રના પાપે વરસાદી પાણી ભરાવાનાં લીધે લોકોને ભારે હાલાકીનૌ સામનો કરવો પડ્યો હતો વલસાડમાં વરસાદ વરસતા લકવાગ્રસ્ત તંત્ર દોડતૂ થયું હતું તેવી પણ અનેક ચર્ચા હતી વલસાડમાં છીપવાડ ,મોગરાવાડી,ધોબીતળા વ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ તંત્રની કામગીરીની મજાક જોઈ હતી વલસાડમાં નેતાઓ ,મુખ્યમંત્રી આવે તો વલસાડને દુલ્હનિયાની માફક સજાવામાં આવે છે જાતાની સાથે કામગીરી માત્ર શોભાના ગાંઠીયા સમાન કહી શકાય.લોકશાહી દેશમાં લોકોનૌ પ્રશ્ન સર્વોચ્ચ હોઈ છે પણ વલસાડમાં તંત્ર જ સર્વોચ્ચ હોઈ તેવી લોકોને અનુભૂતી થય છે ત્યારે જોવાનું એ રહેશો કે તંત્ર ક્યારે વફાદાર બની કામ કરશો.

Advertisement

Share

Related posts

વડોદરા મનપા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરાઇ.

ProudOfGujarat

સુરતમાં ઓનલાઇન પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની કરી ધરપકડ

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શબેબરાત પર્વની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!