Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિ.પં. પ્રમુખે પિરામણ ખાતે અહેમદ પટેલ સાથે મુલાકાત કરી.

Share

ભરૂચ જિ.પં. ના નવા નિયુક્ત પ્રમુખ જશુબેન પઢિયારે બુધવારના રોજ પિરામણ ખાતે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી.

રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ હાલ માદરે વતન અંક્લેશ્વરમાં છે ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતમાં બીજી ટર્મ માટે પણ પ્રમુખ તરીકે નિયુક્ત મેળવનાર જશુબેન પઢિયારે બુધવારે પિરામણ ખાતેનાં અહએમદ પટેલનાં નિવાસ સ્થાને તેમની સાથે મુલાકાત કરી હતી. તેમણે આગામી અઢી વર્ષનાં કાર્યક્રમ દરમિયાન જનહિત અને વિકાસનાં કાર્યોનેં શી રીતે અને કઈ દિશામાં આગળ વધારવા એ અંગે અહેમદ પટેલનું માર્ગદર્શન મેળવ્યું હતું.લોકસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખી વહિવટ અંગે અહેમદભાઈ પટેલે યોગ્ય દિશાનિર્દેશ કર્યાં હતાં.

Advertisement

Share

Related posts

આજરોજ દાહોદ જિલ્લા માં બુનિયાદી પ્રાથમિક શાળા ભોજેલા ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮ યોજાવામાં આવ્યો હતો.

ProudOfGujarat

ભરૂચના બરકતવાળ ફુરજા વિસ્તારમા માંથી જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા…

ProudOfGujarat

ભરૂચ પાલિકા પ્રમુખનું જાતિનું પ્રમાણપત્ર ખોટી રીતે ઇસ્યુ કરવા મામલે આવતીકાલે સુનાવણી : PI ને કોર્ટમાં હાજર રહેવા ફરમાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!