Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજરોજ દાહોદ જિલ્લા માં બુનિયાદી પ્રાથમિક શાળા ભોજેલા ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮ યોજાવામાં આવ્યો હતો.

Share

આજરોજ દાહોદ જિલ્લા માં બુનિયાદી પ્રાથમિક શાળા ભોજેલા ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૮ યોજાયો હતો અને બાળ- વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમાં ઉપસ્થિત માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જશવંત ભાઇ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઈ પારગી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર,જિલ્લા શિક્ષણ સમિતિ નાં ચેરમેન શ્રીમતી મોહિન્દ્રા બેન રાઠોડ ,ભારતીય જનતા પાર્ટી ફતેપુરાના પ્રમુખ અશ્ર્વિનભાઈ પારગી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ નાં હસ્તે કરવા માં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોનું કોકીન ઝડપાયું

ProudOfGujarat

માંગરોળમાં  વીજ દરોડા : 221 કનેક્શન ચેક કર્યા : 12.20 લાખની વિજચોરી ઝડપાઇ

ProudOfGujarat

ગોધરા: મોરવા હડફ તાલુકાની દાંતિયાવર્ગ પ્રાથમિકશાળાના બાળ વિજ્ઞાનીઓએ બનાવી “ડીઝીટલ ડસ્ટબીન”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!