Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં તા.૨૮/૦૯/૨૦૧૮ ના રોજ લગભગ તમામ દુકાનો બંધ રહે તેવી સંભાવના…

Share

વેપારી એસોસીએસને આપેલ એલાન….

દવાઓની દુકાન પણ બંધ રહે તેવી શક્યતા…

Advertisement

ઠેર-ઠેર મોલ માં થતુ વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ તેમજ ઓનલાઈન પધ્ધતીએ થતી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી સામે વેપારીઓમાં આક્રોસ ની લાગણી ફેલાઈ ગઈ છે. વારંવાર રજુઆતો કરવા છતા કોઈ પરિણામ ન  આવતા છેવટે દુકાનો બંધ રાખવા અંગેની અપીલ કરવામાં આવી છે. ભરૂચ જીલ્લા વેપારી એસોસીએઅસન ના પ્રમુખ નાગજીભાઈ તાપીયાવાલા ના જણાવ્યા અનુસાર મોલ દ્વારા વિવિધ ચીજવસ્તુનું વેચાણ થઈ રહ્યું છે જેમા અનાજ કરિયાણા થી માંડીને તમામ ગાર્મેન્ટસ તેમજ અન્ય વસ્તુ ઓનું વેચાણ થઈ રહ્યું છે. એટલુજ નહિ પરંતુ હવે તો ઓનલાઈન ખરીદ પધ્ધતિ પણ દિવસે-દિવસે વધતી જાય છે. દવાઓનું પણ ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે જેના પગલે તા.૨૮/૯/૨૦૧૮ ના શુક્રવારે તમામ વેપારીઓને પોતાની દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

લખતર ના ઢાંકી ગામે આવેલ એશિયા ના સૌથી મોટા પમપિંગ સ્ટેશન પાસે નર્મદા મહોત્સવ ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ માં સામાજિક વનીકરણ વિભાગના ડીએફઓ પર લાંચ મનસ્વી ભ્રષ્ટાચારી વર્તન સહિતના આક્ષેપ સાથે મૃતક કર્મચારી ના માતા પિતાએ પાઠવ્યું આવેદન

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાનાં સત્તાધીશો સામે ડસ્ટ બીન કૌભાંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ હવે ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનની કામગીરીમાં ગોબાચારીને છાવરવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!