Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લાની શહેરા પોલીસે બાતમીના આધારે એક મારુતિ સુઝુકી કાર માંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે દારૂની હેરાફેરી કરનાર અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ રહ્યો હતો

Share

પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી કરનારા પર પોલીસ સકંજો કસી રહી છે જેના ભાગરૂપે શહેરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇસ્પેક્ટર આર આર દેસાઈ ને બાતમી મળેલ કે મંગલપુર ગામ નો ઉમેદ સિંહ પરમાર તેના કબજાની મારુતિ સુઝુકી કાર સરાડીયા ગામના રોડ થી તેના ગામ મંગલપુર થઈને આવનાર છે.તેથી પોલીસ ટીમે નાકાબંધી કરી આવતા તેને રોકીને બીયર કોટર સહિતનું વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર મળીને પાંચ લાખથી વધુની રકમનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આરોપી ઉમેદસિંહ પરમાર પોલીસને પોલીસે ગુનો નોધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકના વાવડી ગામે ઘરફોડ ચોરી : બંધ મકાનના તાળા તૂટ્યા.

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર રોકડા રૂપિયા સાથે એક ઇસમને ઝડપી લીધો

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ સહિતના કેટલાક હોદ્દેદારો ભાજપમાં જોડાઈ શકે તેવા એંધાણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!