Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

દહેજ અંગે પરણિતાને ત્રાસ અપાતા ભરૂચ ગ્રામ્ય પોલિસ ખાતે ફરિયાદ નોંધાય

Share

ભરૂચ તલુકા ના સેગવા ગામ ખાતે રહેતી સાહિન બેન ને તેની સાસુ યાસમિન તથા સસરા ઇલીયાસ એમ પતિ અને સાસૂ સસરા મળી માનસિક ત્રાસ આપતા  હતા અને કેહતા હતા કે લગન મા દહેજ ના પૈસા કેમ નથી લાવી તારા ઘરે જઇ દહેજ ના પૈસા લાઇ આવ એમ જણાવી તેના ઘરે મોકલી આપી હતી તેવા મા સાહિને તેના પતી અઝિમ ને ફોન કરતા ફોન બંધ આવ્યો હતો જેથી લાગી આવતા સાહિને ગળે ફાસો ખાય જીવન ટુકાવાનો પ્રસયાસ કર્યો હતો હાલ તેની સારવાર હાલ તેની સારવાર ચાલી રહી છે ભરૂચ ગ્રામ્ય પોલીસ બનાવ અંગે તપાસ કરી રહી છે

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામના ખેડૂતોએ પગદંડી રસ્તો, રેતી ખનન બંધ કરાવવાનો મુદ્દો મુખ્યમંત્રીના દરબાર સુધી પહોંચાડયો…

ProudOfGujarat

જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢી કુલ કિંમત રૂપિયા 42,530/-ના મુદ્દામાલ સહિત 8 જેટલા આરોપીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

કેમીકલયુકત પાવડરથી ડુપ્લીકેટ તાડી બનાવી વેચાણ કરતા ઇસમોને પકડી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ઝ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!