Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ પોલીસ દ્વારા મહારાસ્ટ્ર માંથી નાસતો ફરતો આરોપી ઝડપયો

Share

ભરૂચ જીલ્લા નાં નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટર નં- ૨૪/૨૦૧૬ ના ગુના માં નાસતો ફરતો આરોપી નિલેશ ઉર્ફે મુન્નો જયંત ભાઇ પાડવી રહે-કડવામોહુ તા-અક્કલકુવા જીલ્લો- નંદુરબાર ને  તેના ઘરે થી નેત્રંગ પોલીસે ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી રાણપુર રોડ પર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત.

ProudOfGujarat

અમદાવાદમા થશે ફિલ્મ મિત્રો નું ભવ્ય પ્રીમિયર

ProudOfGujarat

કરજણ એ.પી.એમ.સી સેકડે ૭૫ પૈસા શેષ લેવાનું બંધ કરવા માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!