Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નજીક થી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ લુવારા પાટીયા પાસે અકસ્માતનો બનાવ બનતા એકનું મોત

Share

ભરૂચ નજીક થી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ ભરૂચ તાલુકાના લુવારા ગામના પાટીયા પાસે બોલેરો જીપ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઇકો કારમાં સવાર એક વ્યક્તિનુ મોત નિપજ્યુ હતુ.આ બનાવ ની વિગત જોતા બિલીમોરના કેટલાક વેપારીઓ ઇકો કારમાં પતંગ ખરીદવા નડિયાદ તરફ જઇ રહ્યા હતા ત્યારે લુવારા પાટીયા પાસે અજાણ્યા બોલેરો જીપ ગાડીના ચાલકે પુર ઝડપે વાહન હંકારી ઇકો કારને ટક્કર મારતા ઇકો કારમાં સવાર સુનિલ રમણભાઇ રાજપુત રહે.બિલીમોરાનું સ્થળ પર ગંભીર ઇજાના પગલે કરુણ મોત નિપજ્યુ હતુ.આ બનાવની તપાસ નબીપુર પોલીસ કરી રહી છે….

Advertisement

Share

Related posts

ગુજરાતી નરેન્દ્ર મોદી બનારસ છોડે:વારાણસીમાં ‘જંગ-એ-એલાન’ના નામથી પોસ્ટરો :જબરો રોષ

ProudOfGujarat

લશ્‍કરમાં ભરતી પહેલાં પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજાશે

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને 15 વર્ષ પહેલા મળતું ટ્રાયબલ ભથ્થુ પુનઃ મળે તેવી માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!