Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેટરપિંડી જેવા ગુનાઓ કરનાર રિઢો ગુનેગાર ઝડપાયો

Share

ભરૂચ અને ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારોમાં છેટરપિંડી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલ તેમજ નાસતો ફરતો આરોપી ભરૂચ તાલુકાના કારેલા ગામ ખાતેથી ઝડપાયો હતો…

ભરૂચના એક છેટરપિંડીના ગુનાનાં આ આરોપીને પોલીસ છેલ્લા ત્રણ વર્ષથી સોધી રહી હતી જે અંગે વિગતે જોતા વર્ષ ૨૦૧૫ માં ભરૂચ ‘સી’ ડિવીઝન અને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી મેહુલ રમેશભાઇ પટેલ ભરૂચ તાલુકાના કારેલા ગામ ખાતેથી ઝડપાયો હતો આ રિઢા આરોપીએ ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ છેટરપિંડીના ગુનાઓ કર્યા હોવાની સભાવના હોવાથી પોલીસ તપાસ દરમ્યાન વધુ ગુનાઓનો પર્દાફાશ થાય તેવી સંભાવના છે ..

Advertisement

Share

Related posts

તાલુકા હેલ્થ કચેરી માંગરોળ મુકામે વિશ્વ વસ્તી દિન ઉજવણી કરાઈ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે મિલેટ્સ પાકોનો તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

આમોદમાં સસ્તા અનાજની દુકાનેથી રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાથી મીડિયા કર્મીઓએ આમોદ પુરવઠા મામલતદારેને બોલાવી તપાસ હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!