Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા પોલીસ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ભરતીનો આરંભ…..

Share

ભરૂચ જીલ્લા પોલીસ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ભરૂચ શહેર ટ્રાફિક બ્રિગેડના માનદસેવકોની ભરતીનો આરંભ થયો હતો.આ ભરતીમાં ભરૂચ જીલ્લાના યુવાનોએ ખુબ ઉત્સાહ દર્શાવતા મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા.આ પ્રસંગે ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ અનિષ પરિખ ઉપસ્થિત રહ્યા હતા.ભરતી પોલીસ હેડ ક્વાર્ટર બમ્બાખાના ભરૂચ ખાતે નોંધાય હતી.ભરતીમાં ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા અને શારિરીક યોગ્યતા તપાસવામાં આવી હતી….

Advertisement

Share

Related posts

નડિયાદ : સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

વાગરાના અંભેટા ખાતે આવેલ સ્ટર્લીંગ વિનાયલ એડિટીવ્ઝ પ્રા.લી કંપનીની ગંભીર બેદરકારી સામે જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 21 સપ્ટેમ્બરથી સેવા સેતુ 2.1 ગ્રામ્ય યોજાશે :  9 ઓક્ટોબર સુધી વિવિધ સરકારી યોજનાઓનો પાત્ર લાભાર્થીઓને લાભ અપાશે; પ્રથમ તબક્કામાં 19 સપ્ટેમ્બર સુધી જરૂરી દસ્તાવેજોની કામગીરી પૂર્ણ કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!