Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલિયા પોલીસે ૨૦૦૮ ના વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપી પાડ્યો …….

Share

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપવાનું અભિયાન ચાલી રહ્યું છે જેના અનુસંધાને વાલિયા પોલીસે વર્ષ ૨૦૦૮ થી નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો હતો
આ અંગે વિગતે જોતા વાલિયા પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુ.ર.ન.૨૮૧ /૦૮ પ્રોહીબીશનનો આરોપી ધનસુખ ઉર્ફે ધનિયો વનુભાઈ બાબુભાઇ કામલી પટેલ નાસતો ફરતો હતો તેવામાં વાલિયા પોલીસને જાણકારી મળી કે આરોપી નવસારી જેલમાંથી છૂટવાનો છે તેથી વાલિયા પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો વધુ તપાસ વાલિયા પોલીસના પી એસ આઈ ધાસુરાં કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

હાલોલનું ઐતિહાસિક તળાવમા નવા નીર આવતા જળ પૂજન કરાયુ….

ProudOfGujarat

ભરૂચના કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતા બિસ્માર માર્ગનું સમારકામ કરાયું.

ProudOfGujarat

આજે વિશ્વ નર્સિંગ દિવસ વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં “નર્સિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!