Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ પોલીસે રૂ ૯૬૦૦૦ ની કિંમત નો વિદેશી દારૂ ઝડપ્યો ….

Share

આરોપી ફરાર ……

.નેત્રંગ પોલીસે ઘાસના ઢગલામાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જોકે આરોપી ફરાર થવામાં સફળ થયો હતો …..
નેત્રંગ પોલીસે મળેલ બાતમીના આધારે નેત્રંગ તાલુકાના ચદ્રાવણ ગામખાતે

Advertisement

પારસી ફળીયા નજીક મહુડાનાં ઝાડ પાસે ઘાસ નીચે છુપાવેલ વિદેશી દારૂ નો જથ્થો બોટલ નગ ૮૮૮ કી .રૂ .૯૬૦૦૦ ઝડપી પાડ્યો હતો જોકે આરોપી દુર્ગેશ મનશુખ વસાવા ફરાર થઈ ગયો હતો બનાવની વધુ તપાસ પી એસ આઈ કે .ડી.જાટ કરી રહ્યા છે


Share

Related posts

ઝઘડિયાના ગુમાનદેવ નજીક પુલ પર ઓવરટેક કરવા જતા બે વાહનો ટકરાયા

ProudOfGujarat

જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે અન્ય પાર્ટીઓ પર આક્ષેપ કરતા સાંસદ મનસુખ વસાવા…

ProudOfGujarat

રાજકુમાર રાવ અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લર ‘મલિક’માં શાનદાર જોડી બનાવી રહ્યા છે, આ જોડી આશ્ચર્યની સાથે-સાથે ચાર્મ્સ પણ કરે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!