Proud of Gujarat
GujaratFeaturedINDIA

નાસ્તો ફરતો આરોપીને પકડી પાડતી ભરૂચ એ ડિવિઝન પોલિસ..

Share

ભરૂચ જિલ્લા પોલીસવડા ની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપી ને પકડી પાડવાની ડ્રાયવમાં ભરૂચ ડિવિઝનના ડીવાય એસપી ડી.પી.વાઘેલા ના માર્ગદર્શન હેથળ ભરૂચ સીટી એ ડિવિઝન ના પી આઈ એન.કે.ગોસ્વામીને મળેલી બાતમીના આધારે સુરત ગ્રામ્યની બારડોલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના રજી.ન..130/2018 ના ગુના માં નાસ્તો ફરતો આરોપી રોહન મનહરભાઈ ઠાકોર રહે.ભરૂચ શિવકૃપા સોસાયટી માં રહેતાને રેલ્વે સ્ટેશન સર્કલ પાસે થી પકડી પાડી 41(1)આઈ હેથળ અટક કરી બારડોલી પોલીસ ને જાણ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં વાણિજયક અને ઉદ્યોગ સંબંધિત પ્રવૃતિઓ શરૂ કરવા કલેક્ટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને સમિતીનું ગઠન કરાયું.

ProudOfGujarat

નડીયાદમાં જર્જરિત મકાનની ગેલેરીનો કાટમાળ પડતા કારને નુકસાન.

ProudOfGujarat

સુરત : ઇન્ડિયન પ્રીમીયર લીગ – 2020 ટુર્નામેન્ટમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન ટીમની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા આરોપીને સુરત શહેર પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!