Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં મકાનમાંથી વિદેશી દારૂ અને બિયર નો જથ્થો ઝડપાયો….

Share

વિદેશી દારૂ અને બિયરની કુલ ૧૭૭૬ બોટલ ઝડપાઇ ..
કુલ રૂ ૧૯૮૦૦૦ ની મત્તા જપ્ત .
૧ આરોપીની અટક ૧ વોન્ટેડ
ભરૂચ તા – 0૪ /01/19
અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં આવેલ બધ મકાન માંથી વિદેશી દારૂ અને બીયર નો જથ્થો ઝડપાયો હતો એલ.સી.બી.પોલીસ,પેરોલ ફ્લો સ્કોર્ડ,અને અંકલેશ્વર સીટી પોલીસ ધ્વારા સયુંકત કામગીરી કરવામાં આવી હતી સૂત્રો ના જણાવ્યા મુજબ અંકલેશ્વર નાં કાગદીવાડ નાં બંધ મકાન માંથી વિદેશી દારૂ અને બિયર મળી કુલ ૧૭૭૬ બોટલ કી.રૂ.૧૯૮૦૦૦ ઝડપાઇ હતી જે અંગે આરોપી બિરમીલ્લાખાન બશિરખાં પઠાણ રહે.કાગદીવાડ ની અટક કરવામાં આવી છે જ્યારે રાજુ ઉર્ફે સુજાતખાન બશિરખાં પઠાણ વોન્ટેડ છે અંકલેશ્વર સીટી પોલીસ બનાવની તપાસ કરી રહી છે

Advertisement

Share

Related posts

મોતીતળાવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા.

ProudOfGujarat

લીંબડીમાં પાણીજન્ય રોગ એ ભરડો લીધો ૬૦ થી વધુ ઝાડા-ઊલટીના કેસ નોંધાયા.

ProudOfGujarat

ચાંચવેલના શખ્સના લમણે બંદૂક મુકી માર મારી 70 હજારની લૂંટ કરી 6 જણા ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!