GujaratFeaturedINDIAભરૂચમાં સુંદર કાંડ નું આયોજન કરાયું હતુ… by ProudOfGujaratJanuary 6, 20190282 Shareભરૂચના વડપાડા વિસ્તાર ના હનુમાન મદિર ખાતે સુંદર કાંડ નું આયોજન કરાયું હતું.ભરૂચના વડપાડા વિસ્તારમાં આવેલ સ્વંભુ બાળ સ્વરૂપ હનુમાન મદિર ખાતે મારુતિનંદન ગ્રુપ વડોદરા દ્વારા સુંદર કાંડ નું પઠન કરાયું હતું.આ આયોજન ચેતન ખરાડી એ કર્યું હતું. Advertisement Share