Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝગડિયા પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ……

Share

ઝગડિયા પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુનાના નાસતા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્કોડે ઝડપી પાડ્યો હતો અને ઝગડિયા પોલીસના હવાલે કર્યો હતો.આ બાનવની વિગત જોતા ભરૂચ જીલ્લાના ઝગડિયા પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુ.ર.નં.- ૮૬/૧૭ ના આરોપી પ્રકાશ વસંતભાઇ ઠાકોર રહે. ગોવાલી નાસતો ફરતો હતો ત્યારે પેરોલ ફ્લો સ્કોડની બાતમી મળી હતી કે હાલ આ આરોપી પોતાના ઘરમાં જ છે તેથી બાતમીના આધારે પેરોલ ફ્લો સ્કોડે આરોપી પ્રકાશને તેના ઘર ખાતે થી ઝડપી ઝગડિયા પોલીસને સોંપેલ છે…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગડખોલ ગામે ઝુંપડા તોડી નાંખતા શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન આપી રજૂઆત.

ProudOfGujarat

ઝઘડિયાના ડભાલ ગામે મોટાભાઈએ ટ્રેક્ટર લઈ જવા બાબતે નાની બહેનને માર માર્યો.

ProudOfGujarat

અંગરેશ્વર ગ્રામ સભામાં રજૂ કરાવેલ સવાલ અંગે ભરૂચ જિલ્લા કક્ષા ને રજુઆત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!