Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-સૂત્રોચ્ચાર કરી હાથમાં ધ્વજ લઇ ખેડૂતોએ કેમ કાઢવી પડી રેલી-સાથે જ કલેકટરને કરાઇ રજૂઆત-જાણો વધુ

Share

ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા દ્વારા ખેડૂતોની સમસ્યાઓ માટે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જિલ્લાને સ્પર્શતા અછત/સિંચાઈ પાણીના ભાવો.એક્સપ્રેસ હાઈવેની જમીનોના સંપાદન/વળતર/મહેસુલી.સહકાર.માર્કેટિંગ યાર્ડમાં શેષ નાબુદી.ફરજીયાત હરાજી જંગલના વિષેશ પ્રશ્ર્નો.નીલગાય.અને ભુડોના ત્રાસ જેવા વિવિધ ૯ જેટલા મુદ્દે મોટી સંખ્યાના ખેડૂતો રેલીમાં જોડાયા હતા..ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર સાથે આ રેલી શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા ની વાડી ખાતે થી નીકળી જે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી.જ્યાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ચૂંટણીના ધમધમાટ વચ્ચે કાયદો-વ્યવસ્થાને પહોંચી વળવા પોલીસ સજ્જ, ઠેર ઠેર વાહનોનું સઘન ચેકિંગ.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાના વિવિધ રૂપ

ProudOfGujarat

નડિયાદના માતારમાં પત્તા-પાનાનો જુગાર રમતા ૧૦ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!