Proud of Gujarat
FeaturedGujaratUncategorized

વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી…

Share

આજરોજ વિશ્વનું સર્જન કરનાર એવા વિશ્વકર્મા દેવની જયંતિ હોવાના પગલે તેની ઉજવણી ભરૂચ ખાતે કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે આ ઉજવણીમાં નોંધપાત્ર ખાસ ધૂમધામ કરવામાં આવી ન હતી તેમ છતાં શ્રી લુહારસુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા રેલી યોજાઈ હતી જે નગરના વિવિધ માર્ગો પર ફરી ભરૂચ સ્થિત વિશ્વકર્મા વાડી ખાતે પહોંચી હતી. વિશ્વકર્મા વાડી ખાતે ધાર્મીકવિધિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

નબીપુર પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભરૂચ LCB પોલીસ.

ProudOfGujarat

ચાંચવેલ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરાયુ.

ProudOfGujarat

વી આર મોલ અને રાહુલરાજ મોલ ખુલ્લે આમ લૂંટે છે પાર્કિંગ ફી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!