ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે દહેજસેઝ લિમિટેડ તરફથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નેત્ર-નિદાન તેમજ અન્ય રોગો અંગેની સારવાર મોફ્ત કરવામાં આવી હતી જે અંગે કેમ્પ યોજાયો હતો.

આ આ કેમ્પમાં ડો.રોહિત રાવલ, શોમેન માઈટી,આકૃતિ રાવત દ્વારા આંખોનું નિદાન કરાયું હતું તેમજ ઓર્થોપેટિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો.લૂકમાન શેઠ દ્વારા કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો વગેરે લોકો માટે સારવાર કરાય હતી. કેમ્પમાં કુલ 400 દર્દીઓને તપાસાયા હતા જે પૈકી ૧૬ જેટલા દર્દીઓને આંખના ઓપરેશન માટે હીરાબા હોસ્પિટલ અમદાવાદ રિફર કરાયા હતા.

LEAVE A REPLY