Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ અર્ધ-નગ્ન આંદોલન- એસ ટી હડતાળ બીજા દિવસે પણ યથાવત.હજારો મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બન્યા…

Share

એસ.ટી.કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ યથાવત રહી હતી.વિવિધ પડતર માંગણીઓ સાથે એસ.ટી ના કર્મચારીઓએ અધનગ્ન બની સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.તેમજ એસ.ટી.ડેપોના પ્રવેશ દ્વાર પર બસ આડી મૂકી ખાનગી બસ અંદર આવતા અટકવાઈ હતી.સાથે જ કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.તો બીજી તરફ એસ ટી બસો ની સતત બે દિવસ થી ચાલી રહેલ હડતાળ ના પગલે અનેક મુસાફરો અટવાયા હતા.જેમાં ગામોમાંથી શહેરી વિસ્તારમાં ભણતર માટે આવતા અને નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

Share

Related posts

વલસાડ સિટી પોલીસે ચીખલી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો.

ProudOfGujarat

અંક્લેશ્વર ઉધ્યોગમંડળનાં પ્રમુખ તરીકે મહેશ પટેલ જ રહેશે !!!

ProudOfGujarat

વાગરાની મુખ્ય ગટર લાઇનનું કામકાજ શરૂ કરવાની પ્રક્રિયાને લઈને ક્રેનની મદદથી દુકાનો હટાવવાની ફરજ પડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!