Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી સરદાર પટેલ કોલેજનું ગૌરવ..

Share

 
નવસારી | સત્ય સાંઇ સેવા સંગઠન નવસારી અને ડાંગ જિલ્લા સ્તરની સત્ય સાંઇ આંતર કોલેજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતૃત્વ સ્પર્ધાનો વિષય ‘માતા-પિતા જીવંત ભગવાન છે.’ આ સ્પર્ધામાં અમારા કોલેજ વતી પ્રતિનિધિત્વ રૂપે તાલીમાર્થીની રોશની બી.પટેલ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યુ છે. જે બદલ સમગ્ર કોલેજ પરિવાર તેમને હાર્દિક અભિનંદન પાઠવે છે..સૌજન્ય

Advertisement

Share

Related posts

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં દુર્ઘટના અને રાહત બચાવ માટે મોકડ્રીલ યોજાયું

ProudOfGujarat

લીંબડીમાં અલગ-અલગ જગ્યાએ રિક્ષા પલ્ટી ખાતા બે ના મોત.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લીકેટ એન્જીન ઓઈલ બનાવતા બે ગોડાઉન ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!