Proud of Gujarat
FeaturedGujarat

પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ એક મહિના માટે બંધ. જાણો કેમ?

Share

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલને એક મહિના માટે બંધ કરી દેવાયો છે. મળતી માહિતી મુજબ હાલમાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે જરૂરી એવા વીજ-વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજનું લાઈટીંગ વ્યવસ્થા હતી જેને કામ ચલાવ રીતે પણ રાખી શકાય તેમ ન હોવાથી હાઈ વોલ્ટેજ વીજ પદ્ધતિમાં રૂપાંતર કરવા અંગે નગરપાલિકાતંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આ માટે જરૂરી એવી તમામ કાર્યવાહી અને કોન્ટ્રાક્ટ અંગેની કાર્યવાહી પણ કરી દેવાઇ છે.ત્યારબાદ હાઈ વોલ્ટેજ પદ્ધતિની વીજ સગવડ ઉભી કરવા જરૂરી કામકાજ કરવાના હોય પંડિત ઓમકારનાથ હોલ હાલ એક મહિના સુધી બંધ કરી દેવાયો છે.

Advertisement

Share

Related posts

જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં દિવ્યાંગોના સ્વરોજગારને વેગ આપવા લીપન આર્ટની 12 દિવસીય તાલીમનું આયોજન

ProudOfGujarat

ભરૂચના ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ અને વિધવા બહેનોને જીવનજરૂરી વસ્તુઓ અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!